Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?

મરી જવાની મજા
હથેળી પર બાદબાકી
પૃથ્વીવલ્લભ
યુગયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જો એક ગાડી 300 કિ.મી. નું અંતર 3 કલાકમાં પુર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો ?

100 કિ.મી.
91 કિ.મી.
97 કિ.મી.
78 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP