Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? પોસ્ટ ઓફિસ જિલ્લો પોસ્ટલ ઝોન રાજ્ય પોસ્ટ ઓફિસ જિલ્લો પોસ્ટલ ઝોન રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 50% 30% 40% 60% 50% 30% 40% 60% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? અર્ધગોલક શંકુ નળાકાર સમઘન અર્ધગોલક શંકુ નળાકાર સમઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 9603 9306 8603 8306 9603 9306 8603 8306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સોનેટ’ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે ? બાર ચૌદ પંદર તેર બાર ચૌદ પંદર તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ? બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર પીવું બહાર જવું સુગંધ ફેલાવવી ફરીવાર પીવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP