Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? ઈનપુટ આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં સંગ્રાહક ઈનપુટ આઉટપુટ આપેલ પૈકી એક પણ નહીં સંગ્રાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અનુસ્વાર નું ચિન્હ ક્યું છે ? (") (`) (;) (˙) (") (`) (;) (˙) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District જો ગોલકનું ઘનફળ 4/3π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સેમી. છે. 2 1 0.5 2 5 2 1 0.5 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. થી પર માં ની થી પર માં ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? દિલ્હી પોરબંદર અમદાવાદ ગાંધીનગર દિલ્હી પોરબંદર અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? તારામૈત્રક મર્મસ્થાન સ્નેહમિલન નયનમિલન તારામૈત્રક મર્મસ્થાન સ્નેહમિલન નયનમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP