Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ? આમિરખાન વિઘાબાલન શાહરૂખખાન અમિતાભ બચ્ચન આમિરખાન વિઘાબાલન શાહરૂખખાન અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જેની બુધ્ધિ સ્થિર છે તે – શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. સારથિ સ્થિતપ્રજ્ઞ દવન્યાલોક ચિરસ્થાયી સારથિ સ્થિતપ્રજ્ઞ દવન્યાલોક ચિરસ્થાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યુનિસેફનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? મોસ્કો ન્યુયોર્ક જીનીવા રોમ મોસ્કો ન્યુયોર્ક જીનીવા રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District Find correct spelling : Riceive Receive Recieve Receve Riceive Receive Recieve Receve ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 12, 32, 72, 152 ___? 312 308 300 318 312 308 300 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ક્યો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે ? કાર્બન મોનોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP