Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અકબર સાથે ક્યું સ્થળ સબંધિત છે ? ફતેહપુર સિક્રી પાવાપુરી કપિલ વસ્તુ કટક ફતેહપુર સિક્રી પાવાપુરી કપિલ વસ્તુ કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અસતો મા સદ્ગમય - કયા વેદમાંથી લેવામાં આવ્યું છે ? યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના માણસાઇના દીવા સોરઠ સંતવાણી સિંધુડો યુગવંદના માણસાઇના દીવા સોરઠ સંતવાણી સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટિયા રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ગુણવંત શાહ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ? સ્રી સુરક્ષા કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ કુપોષણને નાથુવું સ્રી સુરક્ષા કન્યા કેળવણી ગૃહ ઉદ્યોગ કુપોષણને નાથુવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District લજજા પુસ્તકના લેખિકા કોણ છે ? તસલીમા નસરીન અનિતા દેસાઇ મમતા શર્મા અરુંધતી રોય તસલીમા નસરીન અનિતા દેસાઇ મમતા શર્મા અરુંધતી રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP