કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ (World Neglected Tropical Diseases Day) ક્યારે મનાવાય છે ?

31 જાન્યુઆરી
1 ફેબ્રુઆરી
30 જાન્યુઆરી
2 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે ?

મુંબઈ
ચેન્નાઈ
મહારાષ્ટ્ર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP