ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? સાયલા ઊંઝા ડીસા અબડાસા સાયલા ઊંઝા ડીસા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના ભારતના સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?1. બરોડાના ગાયકવાડ2. ઈડરના રાજા3. રાજપીપળાના રાજા4. નવાનગરના જામ5. રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી -I 1,2,3,4 & 5 1,2,3 & 4 1,3,4 & 5 1,2 & 3 1,2,3,4 & 5 1,2,3 & 4 1,3,4 & 5 1,2 & 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરદેશ ગુર્જરભૂમિ ગુર્જરપ્રદેશ ગુર્જરત્રા ગુર્જરદેશ ગુર્જરભૂમિ ગુર્જરપ્રદેશ ગુર્જરત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? રણછોડદાસ દયારામ સૂરદાસ મહીપતરામ રૂપરામ રણછોડદાસ દયારામ સૂરદાસ મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? સ્તંભતીર્થ ભૃગુપુર દધિપ્રદ્ર ભૃગુકચ્છ સ્તંભતીર્થ ભૃગુપુર દધિપ્રદ્ર ભૃગુકચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP