સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/7)-2 ની કિંમત શું મળે ? -49/4 4/7 4/49 49/4 -49/4 4/7 4/49 49/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાને 56 વડે ભાગવાથી 29 શેષ વધે છે. જો તે સંખ્યાને 8 વડે ભાગીએ તો કેટલી શેષ વધે ? 0(zero) 7 5 4 0(zero) 7 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કિંમત શોધો : (√3 + 1/√3)² આપેલ પૈકી એક પણ નહીં 16√3 16/3 16/√3 આપેલ પૈકી એક પણ નહીં 16√3 16/3 16/√3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની ફેરબદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 9 વધુ છે, તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે ? 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 87, 65, 46, 94, 74 38, 32, 63, 61, 24 27, 86, 54, 36, 59 આપેલ પૈકી એક પણ નહીં 87, 65, 46, 94, 74 38, 32, 63, 61, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યાઓ લ.સા.અ. 100 અને ગુ.સા.અ. 1 છે ? 4, 25 10, 10 20, 5 50, 2 4, 25 10, 10 20, 5 50, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2650 2040 2620 2520 2650 2040 2620 2520 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP