સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 5 21 6 7 5 21 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 21 10 30 9 21 10 30 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 117.3018 128.3018 127.2618 128.2608 117.3018 128.3018 127.2618 128.2608 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 223@431 સંખ્યામાં “@” ની જગ્યા પર નાનામાં નાની કઈ સંખ્યા મુકવાથી તે સંખ્યાને 9 વડે ભાગી શકાય છે ? 3 4 9 5 3 4 9 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/3)⁷ × (2/3)³ ÷ (2/3)⁶ = ___ 4/9 2/3 8/27 16/81 4/9 2/3 8/27 16/81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP