ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? ઓખા પાલણ લીંગડા પીપોદરા ઓખા પાલણ લીંગડા પીપોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખેડા જિલ્લામાં આવેલ લસુંદ્રાનું મહત્ત્વ શા માટે ગણાય છે ? વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર કુદરતી ગેસનો ભંડાર ગરમ પાણીના જરા બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર કુદરતી ગેસનો ભંડાર ગરમ પાણીના જરા બોક્સાઈટનું ઉદ્દગમ સ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયો મોટો ઇરીગેશન પ્રોજેકટ ગુજરાતમાં આવેલ નથી ? મહી કાકરાપાર ભીમા પાનમ મહી કાકરાપાર ભીમા પાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 15 ટકા 10 ટકા 20 ટકા 25 ટકા 15 ટકા 10 ટકા 20 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? લેટરાઈટ માટી કાળી માટી કાંપમય માટી લાલ માટી લેટરાઈટ માટી કાળી માટી કાંપમય માટી લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અમરકંટક માંથી કઈ નદી નીકળે છે ? તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP