Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ગુજરાતનો સૌથી મોટો મહેલ ક્યો છે ?

લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)
પ્રાગ મહેલ (ભૂજ)
સયાજી પેલેસ (વડોદરા)
વિજય પેલેસ (માંડવી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“આડો આંક વાળવો’ એટલે

છેવટની હદે જઈને વર્તવું
નિષ્ફળ જવું
જીત હાંસલ કરવી
સિદ્ધિ પ્રાપ્ત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ?

જિલ્લા પંચાયત
આપેલ તમામ
ગ્રામ પંચાયત
નગરપાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP