Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ? રાણીની વાવ (પાટણ) જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો અડાલજની વાવ કાંકરીયા તળાવ રાણીની વાવ (પાટણ) જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો અડાલજની વાવ કાંકરીયા તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ? હમચી નૃત્ય મેરાયો ટિપ્પણી નૃત્ય મેરુ નૃત્ય હમચી નૃત્ય મેરાયો ટિપ્પણી નૃત્ય મેરુ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘રૂઢિ’ નો સમાનાર્થી શબ્દ એટલે... જડ મકકમ સ્થાપિત પરંપરા જડ મકકમ સ્થાપિત પરંપરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Give meaning of : to be lost in the clouds. to be concealed from the view to be perplexed to find oneself in very uncomfortable position to fly deep in the clouds to be concealed from the view to be perplexed to find oneself in very uncomfortable position to fly deep in the clouds ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યકિત છે ? 44 મી 42 મી 46 મી 48 મી 44 મી 42 મી 46 મી 48 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન... 1098 181 1090 100 1098 181 1090 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP