Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ અમરેલી જામનગર સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી જામનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સરોજિની નાયડુ ઈન્દુમતીબેન શેઠ સુચેતા કૃપલાણી હંસા મહેતા સરોજિની નાયડુ ઈન્દુમતીબેન શેઠ સુચેતા કૃપલાણી હંસા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ? ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ? 12.5 કિ.મી. 10.5 કિ.મી. 11.5 કિ.મી. 13.5 કિ.મી. 12.5 કિ.મી. 10.5 કિ.મી. 11.5 કિ.મી. 13.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એક બાજુનું માપ 8 સે.મી. છે તો ત્રીજી બાજુનું માપ ___ હશે. 4 સે.મી. 6 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 4 સે.મી. 6 સે.મી. 3 સે.મી. 5 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખાલી જગ્યા પુરો : The teacher ordered Kamal to leave the room and ___ him to return. refused stopped forbade challenged refused stopped forbade challenged ANSWER DOWNLOAD GUJARATI MCQ APP