Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 18 કેરેટ 22 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 18 કેરેટ 22 કેરેટ 24 કેરેટ 20 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા ? વર્ગીસ કુરિયન શ્રી એચ.એમ.પટેલ ભાઈકાકા ત્રિભુવનદાસ પટેલ વર્ગીસ કુરિયન શ્રી એચ.એમ.પટેલ ભાઈકાકા ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? કુમારપાળ ભુવડ ક્ષેમરાજ યોગરાજ કુમારપાળ ભુવડ ક્ષેમરાજ યોગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Find correct spelling : Recieve Riceive Receve Receive Recieve Riceive Receve Receive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ. પારકી આશા સદા નિરાશ કંઈ લેવા દેવા નહિ પોતાના જ વિરોધમાં આવવું સ્વભાવ બદલવો મુશ્કેલ છે પારકી આશા સદા નિરાશ કંઈ લેવા દેવા નહિ પોતાના જ વિરોધમાં આવવું સ્વભાવ બદલવો મુશ્કેલ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District કયો શબ્દ ‘અનુપમ‘ નો સમાનાર્થી છે ? આખું ગર્વ અપૂર્વ મદ આખું ગર્વ અપૂર્વ મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP