Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે ? 100° 38.6° 40° 37° 100° 38.6° 40° 37° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 6 1 2 13 6 1 2 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District "જયંતિ" નું વિરોધી છે. જન્મદિન હારી જનારું સંવત્સરી જન્મતિથિ જન્મદિન હારી જનારું સંવત્સરી જન્મતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ હંસા મહેતા સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ હંસા મહેતા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ? રમણલાલ સોની ગાંધીજી કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ રમણલાલ સોની ગાંધીજી કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP