Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શરીરમાં શાની ઉણપથી ડાયાબીટીસ થાય છે ? ઈન્સ્યુલીન આયોડિન રક્તકણ આપેલ પૈકી એક પણ નહીં ઈન્સ્યુલીન આયોડિન રક્તકણ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા એટલે... ટંડેલ વિદ્યા કાગદી કાગવિદ્યા જાન વિદ્યા ટંડેલ વિદ્યા કાગદી કાગવિદ્યા જાન વિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ 24 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? સંયોજક કૃદન્ત નામ સર્વનામ સંયોજક કૃદન્ત નામ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા ? માંડવી મુંદ્રા પીપાવાવ સંજાણ માંડવી મુંદ્રા પીપાવાવ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP