Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

પોતાના જ વિરોધમાં આવવું
સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પારકી આશા સદા નિરાશ
કંઈ લેવા દેવા નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુનું માપ 10 સેં.મી. તથા એક બાજુનું માપ 8 સે.મી. છે તો ત્રીજી બાજુનું માપ ___ હશે.

6 સે.મી.
4 સે.મી.
5 સે.મી.
3 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP