Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘તાવડી વેચનાર’ કોણ ? બકાલ તારકસ કાટપીટિયો લોઢી બકાલ તારકસ કાટપીટિયો લોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? ભાઈલાલભાઈ પટેલ પુરૂષોત્તમદાસ કસ્તુરભાઈ લાલભાઈ અમૃતલાલ શેઠ ભાઈલાલભાઈ પટેલ પુરૂષોત્તમદાસ કસ્તુરભાઈ લાલભાઈ અમૃતલાલ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અલ્પાહારી’ નો વિરૂદ્ધાર્થી શબ્દ એટલે મિતભાષી ખાઉધરું મિતાહારી શાકાહારી મિતભાષી ખાઉધરું મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કયા સ્થળને યુનેસ્કોએ 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' તરીકે જાહેર કરી છે ? અડાલજની વાવ કાંકરીયા તળાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો રાણીની વાવ (પાટણ) અડાલજની વાવ કાંકરીયા તળાવ જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો રાણીની વાવ (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 8 6 5 7 8 6 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દ્વિગુ સમાસને ઓળખી બતાવો. બેત્રણ નવપલ્લવ સર્વજ્ઞ નવરાત્રિ બેત્રણ નવપલ્લવ સર્વજ્ઞ નવરાત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP