Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
કયું જોડકું ખોટું છે ?

જકાતનાકું - મધ્યમપદલોપી
ગૌરવપ્રદ – ઉપપદ
સોનામહોર - દ્વન્દ્વ
મહાસિદ્ધિ - કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો.

તેજસ બાકરે
વિશ્ચષનાથન આનંદ
ગીત શેઠી
સુધીર ભાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP