બાયોલોજી (Biology)
વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે...

વધુ સુંદર દેખાવ માટે
સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે
સ્વ-અભ્યાસ માટે
અભ્યાસ સરળ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ?

ગ્લાયકોસિડીક બંધ
હાઈડ્રોજન બંધ
એસ્ટર બંધ
ફોસ્ફોડાય એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષ્ઠાંત્રિ સમુદાય કેવી દેહરચના ધરાવે છે ?

પેશી સ્તરીય
અંગતંત્ર સ્તરીય
કોષસ્તરીય
અંગસ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંડક ખુલ્લા અને ઊર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

પાઈનસ
મકાઈ
રામબાણ
સૂર્યમુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

એકવિધ
દ્વિવિધ
ત્રિવિધ
એક-દ્વિવિધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણ વિદ્યાના પિતા....

વ્હીટેકર
કેરોલસ લિનિયસ
એરિસ્ટોટલ
હકસલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP