Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

જ્યંત પાઠક
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોષી
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

મોતીલાલ નહેરુ
લોકમાન્ય ટિળક
મહાત્મા ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP