Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? પરમ પ્રિય ચિરંજીવ શ્રધ્ધેય પ્રિય પરમ પ્રિય ચિરંજીવ શ્રધ્ધેય પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? લાઈસન્સ લાયસન્સ લાઈશન્સ લાયશન્સ લાઈસન્સ લાયસન્સ લાઈશન્સ લાયશન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર હિંદ મહાસાગર પેસેફ્કિ મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar The electricity is ___ than coal. (fill in the blank) cheap cheapest to cheap cheaper cheap cheapest to cheap cheaper ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ? શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - સરસ્વતી મહી - રેવા શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - સરસ્વતી મહી - રેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? અરબી પોર્ટુગીઝ ફારસી તુર્કી અરબી પોર્ટુગીઝ ફારસી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP