Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ? સરાઈ ઘર્મશાળા પથિકાશ્રમ બધા વિકલ્પો સાચા છે સરાઈ ઘર્મશાળા પથિકાશ્રમ બધા વિકલ્પો સાચા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar That child died ___ heavy fever (fill in the blank) with of at from with of at from ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30 % 23(1/13) % 18(1/13) % 27(1/8) % 30 % 23(1/13) % 18(1/13) % 27(1/8) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 25% 27% 30% 18% 25% 27% 30% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? અકબર હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) અકબર હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP