Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? ષડ્ + અનન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ષડ્ + નન ષડ્ + અનન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ષડ્ + નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ નોર્વે સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નીરીક્ષક નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar To grease the palm means ___. To make up mind To win To smooth To bribe To make up mind To win To smooth To bribe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ? બ્રહ્મકુમાર ભટ્ટ જ્યંતિ દલાલ સર પુરુષોત્તમ દાસ શ્રી હિમતલાલ શુકલ બ્રહ્મકુમાર ભટ્ટ જ્યંતિ દલાલ સર પુરુષોત્તમ દાસ શ્રી હિમતલાલ શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? તુર્કી ફારસી પોર્ટુગીઝ અરબી તુર્કી ફારસી પોર્ટુગીઝ અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP