Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ફેફસાંનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે કયાં આવેલી છે ?

બેંગ્લોર
ચેન્નઈ
કોલકતા
પૂના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP