Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગોળાના ઘનફળનું સૂત્ર શું ? πr²h 2πrh 4πr² 4/3πr³ πr²h 2πrh 4πr² 4/3πr³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસિપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? એલિઝ હેનરિક એલેક્ઝાન્ડર બ્રાઉન શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા એલિઝ હેનરિક એલેક્ઝાન્ડર બ્રાઉન શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યૂરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે ? ફેફસાં હાર્ટ કિડની લીવર ફેફસાં હાર્ટ કિડની લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ક્યા દેશ દ્વારા ભારતીય મહિલા રાજદ્વારી દેવયાની ખોબરાગડેની ધરપકડ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ? પાકિસ્તાન જાપાન અમેરિકા ચીન પાકિસ્તાન જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મધ્ય પ્રદેશ સરકાર તરફથી વીરાંગના લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય એવોર્ડ તાજેતરમાં નીચેનામાંથી કોને આપવામાં આવ્યો છે ? સાયના નેહવાલ બચેન્દ્રીપાલ નંદિની પંડ્યા મેરી કોમ સાયના નેહવાલ બચેન્દ્રીપાલ નંદિની પંડ્યા મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP