Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

યશવંત શુક્લ
ધીરુભાઈ ઠાકર
અમૃતલાલ યાજ્ઞિક
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

જ્ઞાનપીઠ એવોર્ડ
પ્રેમાનંદ ચંદ્રક
નર્મદ ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
વીર સાવરકર
પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP