Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી મૂળ માત્રામેળ છંદમાં લખાતો ફારસી કાવ્યપ્રકાર કયો છે ? મુક્તક હાઈકુ સોનેટ ગઝલ મુક્તક હાઈકુ સોનેટ ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? બાથી કશું બોલાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? કબ્બડી મુક્કાબાજી કુસ્તી દોડ કબ્બડી મુક્કાબાજી કુસ્તી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ર્ચિમબંગાળ દિલ્હી કેરળ તમિલનાડુ પશ્ર્ચિમબંગાળ દિલ્હી કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે ? શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ઊંડું ડરવું પૈસાદાર દરિયો ઊંડું ડરવું પૈસાદાર દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP