Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. મૈથીલીશરણ ગુપ્ત ધર્મપાલ બાબુ દેવનંદન ખત્રી અજ્ઞેય મૈથીલીશરણ ગુપ્ત ધર્મપાલ બાબુ દેવનંદન ખત્રી અજ્ઞેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક નળાકાર પાયાનું ક્ષેત્રફળ 616 સેમી² છે, તો નળાકારના પાયાની ત્રિજ્યા ___ સેમી છે. 1.4 14 7 21 1.4 14 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ડરવું પૈસાદાર દરિયો ઊંડું ડરવું પૈસાદાર દરિયો ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખા રેખાખંડ ત્રિજ્યા કિરણ રેખા રેખાખંડ ત્રિજ્યા કિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP