ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે ?

સુવાલીની ટેકરીઓ
ચરોતરની ટેકરીઓ
ચાડવા ડુંગરધાર
કોપાલીની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ?

ચાડવાના ડુંગરો
સરકલાના ડુંગરો
લોજના ડુંગરો
મોરધારના ડુંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
દાહોદ જિલ્લાના કયા તાલુકામાં રતનમહાલની પહાડીઓમાં રીંછ માટેનું અભ્યારણ્ય આવેલું છે ?

ઝાલોદ
લીમખેડા
દેવગઢ બારિયા
ગરબાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ?

મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર
કચ્છ, ભરૂચ, ભાવનગર
વડોદરા, પંચમહાલ, દાહોદ
જામનગર, જૂનાગઢ, અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?

એગ્રી-હોર્ટીલ્ચર
સીલ્વીકલ્ચર
સીલ્વી પાસ્ટોરલ
એગ્રો ફોરેસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP