Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો છે ? રણદ્વીપ અખાત ત્રિકલ્પ દ્વીપકલ્પ રણદ્વીપ અખાત ત્રિકલ્પ દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District યુનો તરફથી કયા દિવસે 'યોગ દિવસ' મનાવવાનો પ્રારંભ થયેલ છે ? 11, મે 24, જૂન 1, મે 21, જૂન 11, મે 24, જૂન 1, મે 21, જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નરેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર મહેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? નહીં જવાબ તેથી ભૂલ નહીં જવાબ તેથી ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. પાયથાગોરસ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય આર્યભટ્ટ પાયથાગોરસ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP