બાયોલોજી (Biology)
હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન
તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ?

સરીસૃપ
વિહંગ
ઊભયજીવી
સરીસૃપ અને ઊભયજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ?

લીલ
ફૂગ
આવૃત બીજધારી
લાઈકેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા,

મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિખંડી હૃદય ધરાવતાં પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ?

મગર
લેબિયો
કટલા
સાલામાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP