Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું કામ ખૂબ જ સહેલું હોવું જીવ્યા કરતાં જોયું ભલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? મારા અનુભવો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારા અનુભવો મારી હકીકત થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કલ્પસર યોજના શાને આધારિત છે ? મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષનું નામ જણાવો. યોગેશ ગઢવી કુમારપાળ દેસાઈ સિતાંશુ યશચંદ્ર ચીનુ મોદી યોગેશ ગઢવી કુમારપાળ દેસાઈ સિતાંશુ યશચંદ્ર ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ મહાભારત ભગવત્ ગીતા કથોપનિષદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP