Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'કોઈનેય વધારે કામ કરવું નથી.' - 'વધારે' - વિશેષણનો પ્રકાર કયો છે ? ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત' ના સર્જકનું નામ જણાવો. પાણિની ભવભૂતિ ભર્તૃહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ભર્તૃહરિ કવિ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? ગૌહત્યા સંબંધી વિશાળ દરિયા કિનારો સારા માર્ગો દારૂબંધી ગૌહત્યા સંબંધી વિશાળ દરિયા કિનારો સારા માર્ગો દારૂબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? હોકી તિરંદાજી શતરંજ ક્રિકેટ હોકી તિરંદાજી શતરંજ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 110 175 165 180 110 175 165 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP