Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ.' - આ વાક્યમાંથી નિપાત શોધો. ફકત મિનિટમાં આવી દસ ફકત મિનિટમાં આવી દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? વીરતા સ્નેહ ખ્વાબ ક્ષમા વીરતા સ્નેહ ખ્વાબ ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિધ્ધ થયેલ હતી ? હોકી તિરંદાજી ક્રિકેટ શતરંજ હોકી તિરંદાજી ક્રિકેટ શતરંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી નહીં ભૂલ જવાબ તેથી નહીં ભૂલ જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે, આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 4 8 6 2 4 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP