Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. મનુભાઈ પંચોલી માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોલી માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હિન્દી ભાષાના મહાન નવલક્થાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી. અજ્ઞેય ધર્મપાલ બાબુ દેવનંદન ખત્રી મૈથીલીશરણ ગુપ્ત અજ્ઞેય ધર્મપાલ બાબુ દેવનંદન ખત્રી મૈથીલીશરણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ઊંડું ડરવું દરિયો પૈસાદાર ઊંડું ડરવું દરિયો પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' - એટલે શું ? ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ઓછા ખર્ચે પ્રસંગ પૂરો કરવો મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું જીવ્યા કરતાં જોયું ભલું કામ ખૂબ જ સહેલું હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી ભૂલ નહીં જવાબ તેથી ભૂલ નહીં જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગેલેલિયોએ 'લોલકનો નિયમ' કયારે શોધ્યો હતો ? 1957 1951 આપેલ પૈકી એક પણ નહીં 1950 1957 1951 આપેલ પૈકી એક પણ નહીં 1950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.