બાયોલોજી (Biology) પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ? ખાનગી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ યુનિવર્સિટી શાળા ખાનગી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ યુનિવર્સિટી શાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ? ડીઓક્સિ રીબોઝ થાયમીન એડેનીન યુરેસીલ ડીઓક્સિ રીબોઝ થાયમીન એડેનીન યુરેસીલ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : DNA સંશ્લેષણનો દર થાયમીન નક્કી કરે છે.)
બાયોલોજી (Biology) જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ? શ્વેતકણ રક્તકણ રુધિરરસ ત્રાકકણ શ્વેતકણ રક્તકણ રુધિરરસ ત્રાકકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ? હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ? અનુકૂલિત પ્રસરણ સક્રિય વહન આપેલ તમામ સાદું પ્રસરણ અનુકૂલિત પ્રસરણ સક્રિય વહન આપેલ તમામ સાદું પ્રસરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુચ્છમીનપક્ષ અસમાન ધરાવતી મત્સ્ય કઈ છે ? લેબિયો શાર્ક રોહુ કટલા લેબિયો શાર્ક રોહુ કટલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP