Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 3 માસ 6 માસ 12 માસ 9 માસ 3 માસ 6 માસ 12 માસ 9 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી સંસદ પ્રધાનમંત્રી ચૂંટણી આયોગ મુખ્ય ચૂંટણી અધિકારી સંસદ પ્રધાનમંત્રી ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? એલિઝ હેનરિક શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન તેરેઝ ફાગુકસોવા એલિઝ હેનરિક શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન તેરેઝ ફાગુકસોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ? મહી - રેવા શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - સરસ્વતી મહી - રેવા શૈત્રુંજી - ભાદર સાબરમતી - રેવા મહી - સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? દલપતરામ વીર નર્મદ ક.મા. મુનશી નંદશંકર મહેતા દલપતરામ વીર નર્મદ ક.મા. મુનશી નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? ભૃગુકચ્છ પંચાસર પાનસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પંચાસર પાનસર અણહિલપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP