Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે ? 51-એ 19 32 22 51-એ 19 32 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ચંદ્રકાંત શેઠ ચિનુ મોદી મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 10% 100% 20% 21% 10% 100% 20% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 15 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ 15 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ 21 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'પલટણ' - આ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી ઊતરી આવેલ છે ? ફારસી અરબી તુર્કી પોર્ટુગીઝ ફારસી અરબી તુર્કી પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP