Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને કોણ માન્યતા આપે છે ? મુખ્ય ચૂંટણી અધિકારી પ્રધાનમંત્રી સંસદ ચૂંટણી આયોગ મુખ્ય ચૂંટણી અધિકારી પ્રધાનમંત્રી સંસદ ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સાચો શબ્દ છે ? મ્યૂનીસીપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ મ્યૂનીસીપાલિટી મ્યુનિસીપાલિટિ મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ફેફસાંનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે, તે કયાં આવેલી છે ? પૂના ચેન્નઈ બેંગ્લોર કોલકતા પૂના ચેન્નઈ બેંગ્લોર કોલકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે ? સોમવાર રવિવાર શનિવાર મંગળવાર સોમવાર રવિવાર શનિવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? તુર્કી મરાઠી ફારસી અરબી તુર્કી મરાઠી ફારસી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 42 કલાક 36 કલાક 6 કલાક 7 કલાક 42 કલાક 36 કલાક 6 કલાક 7 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP