Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર આર્કિટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ નોર્વે ઈંગ્લેન્ડ સ્પેન ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? શરૂઆત વગરનું અનાદિ અંત્યેષ્ટિ અલૌક્કિ શરૂઆત વગરનું અનાદિ અંત્યેષ્ટિ અલૌક્કિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 27% 25% 30% 18% 27% 25% 30% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વળે વળ ઉતારવો એટલે... સામર્થ્ય હોવું વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી સામર્થ્ય હોવું વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું બંધબેસતી ગોઠવણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ? ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) હર્ષવર્ધન અકબર ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) હર્ષવર્ધન અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP