બાયોલોજી (Biology)
લોકપ્રાયોજિત ગૅલેરી એટલે...

કંકાલગૅલેરી
પૃષ્ઠવંશી ગૅલેરી
અશ્મિગૅલેરી
ઇથેનોગૅલેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન માટે અસંગત વાક્ય કયું ?

સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય છે.
ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું જ હોય છે.
માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભ્રૂણ સંવર્ધનનું પ્રયોજન શું છે ?

કોષોમાં જૈવભારનું નિર્માણ
પ્રાંકુરોનું પુર્નજનન
જીવરસનું અલગીકરણ
સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?

સ્વસ્તિક
રૂપાંતરણ
સાયનેપ્સિસ
વ્યતીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP