Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar શણના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ ક્યો ? પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 1 મિનિટ 52 સેકન્ડ 60 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 52 સેકન્ડ 60 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? દામિની નીરદ બધા વિકલ્પો ખોટા છે મેઘ દામિની નીરદ બધા વિકલ્પો ખોટા છે મેઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? મુખચંદ્ર ચોપગું ઘરજમાઈ લેભાગુ મુખચંદ્ર ચોપગું ઘરજમાઈ લેભાગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક તેરેઝ ફાગુકસોવા શોભિતા દુલિપલા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક તેરેઝ ફાગુકસોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP