Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બે રેખાઓની છેદિકાથી અનુકોણની જોડ અને ખૂણા કેટલા મળે ? 4, 4 8, 4 8, 8 4, 8 4, 4 8, 4 8, 8 4, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ ⋂ m ℓ ⊥ m ℓ = m ℓ || m ℓ ⋂ m ℓ ⊥ m ℓ = m ℓ || m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? કબૂતર મોર હંસ ચકલી કબૂતર મોર હંસ ચકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આશીરવાદ આશીર્વાદ આર્શીવાદ આશીવાર્દ આશીરવાદ આશીર્વાદ આર્શીવાદ આશીવાર્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP