Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? પોચું સ્થિર ધીમું ઢીલું પોચું સ્થિર ધીમું ઢીલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની સૌથી લાંબી નદી કઈ ? ગંગા બ્રહ્મપુત્રા યમુના સરસ્વતી ગંગા બ્રહ્મપુત્રા યમુના સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતનું કયું શહેર ‘સાક્ષર ભૂમિ’ તરીકે ઓલખાયેલું છે ? વડોદરા નડિયાદ આણંદ ખેડા વડોદરા નડિયાદ આણંદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળી ટોળાં ટોળકી ટોળું ટોળી ટોળાં ટોળકી ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? ગુલાબ જાંબુ જલેબી લાડુ ટોપરાપાક ગુલાબ જાંબુ જલેબી લાડુ ટોપરાપાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP