Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર
ન્હાનાલાલ - રા.વિ.પાઠક
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતમાધુરી
ગીત-ગુર્જરી
ગીતાંજલિ
ગીતાગૂર્જરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP