બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

એક પણ નહીં
નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય તેવાં પ્રાણીઓ ક્યાં છે ?

લેબિયો - કટલા
શાર્ક - રે - ફિશ
લેબિયો - રે - ફિશ
શાર્ક - સમુદ્રઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ?

સૃષ્ટિ
જાતિ
વર્ગ
કુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?

અંતઃકોષરસજાળ
ગોલ્ગીકાય
હરિતકણ
કણાભસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંગત જોડ શોધો :

બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા
ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા
પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા
ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP