Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? અંગ્રેજી ઉર્દૂ અરબી-ફારસી હિન્દી અંગ્રેજી ઉર્દૂ અરબી-ફારસી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? મહારાણા પ્રતાપ તાત્યા ટોપે છત્રપતિ શિવાજી સંભાજી મહારાણા પ્રતાપ તાત્યા ટોપે છત્રપતિ શિવાજી સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘માતાપિતા’ કયો સમાસ છે ? બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહિ દ્વિગુ તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા બંધ બન્ને છેડા ખૂલ્લા બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 ઘનમીટર બરાબર કેટલા લિટર ? 1000 100 10 10000 1000 100 10 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP