Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar નીચેની સંખ્યાઓના જૂથ પૈકી કયું જૂથ પ્રમાણમાં નથી ? 2, 11, 4, 21 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 7, 14, 49 2, 11, 4, 21 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 7, 14, 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? તરસ વાટિકા પરબ જલધારા તરસ વાટિકા પરબ જલધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 130 13 65 52 130 13 65 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ? આમીર ખાન સલમાન ખાન શાહરુખ ખાન અમિતાભ બચ્ચન આમીર ખાન સલમાન ખાન શાહરુખ ખાન અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? ગુલાબ જાંબુ જલેબી ટોપરાપાક લાડુ ગુલાબ જાંબુ જલેબી ટોપરાપાક લાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ સફેદ - લીલો - કેસરી કેસરી - સફેદ - લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP