Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ગવાસ્કર શ્રીસંત તેંડુલકર ધોની ગવાસ્કર શ્રીસંત તેંડુલકર ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar મધ્યાકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ? શામળ દયારામ નરસિંહ મહેતા અખો શામળ દયારામ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ સત્યના પ્રયોગો હિંદ સ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar I can not but ___ at his joke. laughed laughing laugh is laughing laughed laughing laugh is laughing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP